આ શું! / હવે રેલવે સ્ટેશન પર યાત્રીઓએ ચૂકવવો પડશે ચાર્જ, મુસાફરી કરવી પડશે મોંઘી

Airport like user charge to be levied for newly redeveloped rail stations

રીડેવલપ થયેલાં રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ માટે હવે રેલવે એરપોર્ટની જેમ ચાર્જ વસૂલ કરશે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. તમને જણવી દઈએ કે, હવાઈ યાત્રામાં યુઝર ડેવલપમેન્ટ ફીસ (UDF)નો ભાગ હોય છે. જે હવાઈ યાત્રી ચૂકવે છે. યૂડીએફ ઘણાં એરપોર્ટ પર વસૂલવામાં આવે છે અને તેના દર અલગ-અલગ હોય છે. રેલવે બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે, નવા વિકસિત રેલવે સ્ટેશનો પર જે ચાર્જ લેવામાં આવશે એ ત્યાં આવનારા યાત્રીઓની સંખ્યાના આધાર પર અલગ-અલગ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ