મુંબઇ / શિરડી જતી ફ્લાઇટનું મુંબઇમાં થયું ઇમરજન્સી લેન્ડિંગ, સ્હેજ ભૂલ થઇ હોત તો...

airlines have not learnt any lessons from the recent tragedy

રવિવારે દિલ્હીથી શિરડી આવતી ફ્લાઇટને કેટલીક તકનીકી ખામીના કારણે મુંબઇ તરફ વાળવું પડ્યું હતું. ઈન્ડિગો ફ્લાઇટ 6E-2019 એ દિલ્હીથી શિરડી માટે ઉડાન ભરી હતી પરંતુ કોઇ ખામીના કારણે તેને મુંબઇ તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટમાં મુસાફરો કહે છે કે તેમને ઘણી ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોનો દાવો છે કે કોઝિકોડ વિમાન દુર્ઘટના બાદ પણ એરલાઇને કોઈ પાઠ નથી લીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ