દુર્ઘટના / મુંબઈથી ટેક ઓફ કરેલી ફ્લાઈટનો એક ભાગ નીચે પડ્યો, ગુજરાતમાં થયું સુરક્ષિત લેન્ડીંગ

aircraft fell during take off from mumbai

એક મોટી વિમાન દુર્ઘટના થતાં રહી ગઈ છે. બુધવાર સવારે ટેક ઓફ દરમિયાન એન્જીનના કાઉલિંગનો એક ભાગ પડી જતાં એલયાંસ એરનું એક એટીઆર વિમાન મુંબઈથી ભૂજમાં સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ