રાહત / એરસેલ મેક્સિસ કેસઃ પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિને મળ્યાં આગોતરા જામીન

Aircel-Maxis case Delhi court grants anticipatory bail to Chidambaram

એરસેલ મેક્સિસ કેસમં પૂર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ અને તેમના દિકરા કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. સીબીઆઇની વિશેષ કોર્ટે ગુરૂવારે જણાવ્યું છે કે ધરપકડની સ્થિતિમાં ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર આગોતરા જામીન આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ