ભાઈ ભાઈ / 6 હજાર કર્મચારીઓને જલ્સો: એક પણ કર્મચારીએ ઓફિસે આવવું નહીં, સમયસર મળી જશે પગાર

airbnb employees can work remotely forever

અમેરિકી કંપની Airbnbએ પોતાના 6 હજાર કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી કે, તે હંગામી ધોરણે ઓફિસે નહીં આવે, કોઈ પણ જગ્યાએથી કામ કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ