વાહ! / આનંદો! હવે બાઈક અને સ્કૂટરમાં પણ કારની જેમ આ જોરદાર સુવિધા મળશે, અકસ્માતનો ભય નહી રહે

Airbags will available in two wheelers just like car

દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવે છે, પરંતુ જ્યારથી ફોર વ્હીલરમાં એરબેગની સુવિધા મળી છે ત્યારથી કેટલેક અંશે અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ