લાલ 'નિ'શાન

OMG / અઠવાડિયામાં 4 દિવસ કરો કામ, કરોડો રૂપિયા મળશે Salary, ડીગ્રીની નથી જરૂર

air traffic control jobs in new zealand only 4 days work company gives millions

તમને એક એવી નોકરી માટે જણાવી રહ્યા છીએ, જેમાં ડિગ્રી કે ક્વોલિફિકેશનની જરૂર પડતી નથી. સપ્તાહમાં માત્ર 4 દિવસ જ કામ કરવાનું હોય છે અને એના માટે લોકોને આશરે દોઢ કરોડનું વર્ષનું પેકેજ આપવામાં આવે છે. તેમ છતાં આ નોકરી કોઇ પણ નોકરી કરવા ઇચ્છતું નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ