અમદાવાદ / શું તમે એરપોર્ટ પર બેગ ભૂલી ગયા છો? તો ચિંતા ન કરો હવે ઓનલાઇન જોઇ શકાશે

Air port Authority Online service Detail

વિમાનમાં મુસાફરી કરતા સમયે ફ્લાઇટમાં કે  ભુલક્કડ મુસાફરો કેટલીક ચીજવસ્તુ એરપોર્ટ પર ભૂલી જતા હોય છે. આ સંજોગોમાં ગત જૂન મહિનાથી અમદાવાદ સહિત  દેશનાં તમામ એરપોર્ટ પર મળેલી પ્રવાસીઓની વસ્તુ અંગે ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી  છે.  જોકે જાણકારીના અભાવે બહુ ઓછો લોકો તેનો લાભ લે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ