પ્રદુષણ / અમદાવાદીઓ ચેતી જજો! પ્રદૂષણમાં હવે આપણે દિલ્હીની હરિફાઈમાં, હવા ઝેરી બની

air pollution level in ahmedabad today

શિયાળાની શરૂઆત થાય એ પહેલાં જ છેલ્લા બે દિવસથી વહેલી સવારે અમદાવાદમાં પ્રદુષણને કારણે ધુમ્મસના ગોટા જોવા મળે છે. એ જોઈને કહેવાનું મન થાય કે પ્રદુષણ મામલે અમદાવાદ પણ હવે દિલ્હીના નકશેકદમ ઉપર ચાલી રહ્યું છે.અર્થાત્ અમદાવાદ હવે દિલ્હી સાથે પ્રદૂષણમાં હરિફાઈ શરૂ કરી છે. પિરાણામાં તો ખરેખર એટલું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે કે આવનારા સમયમાં તંત્ર માટે આ પ્રદુષણ એક મોટી સમસ્યા બની ને ઉભું રહેશે. આ ઉપરાંત અમદાવાદના વાતાવરણની હવા પણ ધીમે ધીમે ઝેરી બની રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ