સલામ / જ્યાં ઈંધણ જામી જવાનો ભય છે તેવી જગ્યાએ પહોંચશે ભારતની આ મહિલાઓ, જાણો વિગત

air india women pilots set to script history by flying

એર ઈન્ડિયાની મહિલા પાયલટની ટીમ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. એર ઈન્ડિયાની ચાર મહિલા પાયલટ અમેરિકાના સેંસ ફ્રાંસિસ્કોથી બેંગુલુરુ માટે નોન સ્ટોપ ઉડાન ભરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ