સુવિધા / એર ઇન્ડિયાએ શરૂ કરી 'નમસ્કાર સેવા', યાત્રીઓનું રખાશે ખાસ ધ્યાન

air india started namaskar seva for passengers

એર ઇન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓ માટે 'નમસ્કાર સેવા' શરૂ કરી છે. એ હેઠળ એર ઇન્ડિયા યાત્રીની માગણી ઉપર એમને એક સહાયક પૂરી પાડવામાં આવશે. આ મદદગાર વિમાનમાં બેસવા સુધી યાત્રીની મદદ કરશે. એના માટે ઘરેલૂ યાત્રીએ 750 રૂપિયા અને વિદેશ યાત્રીને 1500 રૂપિયાની ચુકવણી કરવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ