જીવમાં જીવ આવ્યો / યુક્રેનમાંથી 242 લોકોને લઈ પ્રથમ ફ્લાઈટ ભારત આવી પહોંચી, બચી ગયા હોવાનો થયો અહેસાસ

air india special flight carrying 242 indians from ukraine

યુક્રેનમાં પળે પળે બદલાતી હાલત અને ભારે તણાવ વચ્ચે 242 ભારતીયો દિલ્હી પાછા ફર્યા છે. તેમાંથી મોટા ભાગના યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ છે.

બ્રેકિંગ ન્યૂઝ