નવી દિલ્હી / વિકાસ! મોદી સરકારે પહેલાં નવરત્ન કંપનીઓ અને હવે આખે આખી Air India વેચવા કાઢી

air india process of selling started bidding by march 17

હજુ મોદી સરકારને કોરોડો કમાઈ આપતી ભેલ સહિતની પાંચ નવરત્ન કંપનીઓનો સોદા પુરો થયો નથી ત્યાં સરકારને હવે ફડચામાં ચાલતી એર ઈન્ડિયા એક્સપ્રેસ વેચવી છે. મોદી સરકારે એર ઈન્ડિયાની 100 ટકાની ભાગીદારી વેચવાનો પ્લાન તૈયાર કરી દીધો છે. તમામ વિરોધોની વચ્ચે સરકાર એર ઈન્ડિયા વેચશે. સરકારે આ સોમવારે આ વિશેની પ્રાથમિક જાણકારી આપતું મેમોરેન્ડમ જાહેર કરી દીધું છે. જો કે આ બાદ ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ સુબ્રમહ્યમ સ્વામીએ એર ઈન્ડિયા વેચવાના સોદાને દેશવિરોધી ગણાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ