અબજોનો ઘાટો / બાપ રે...! એક નવી એરલાઈન્સ ઉભી થાય એટલાં રૂપિયાની ખોટ કરે છે ભારતની AIR INDIA કંપની

Air India posts Rs 4600 cr operating loss in 2018-19

એર ઇન્ડિયાને વર્ષ 2018-19માં 8,400 કરોડ રૂપિયાની ખોટ જાવા મળી છે. એર ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી રૂપિયાને લઇને સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. હાલમાં જોવા મળેલી ખોટને જોતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખોટની રકમને જોતાં એક નવી એરલાઇન્સ ઉભી થઇ શકે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ