યાત્રીઓનો હોબાળો / એર ઇન્ડિયાનું સર્વર ડાઉન, ડોમેસ્ટીક-ઇન્ટરનેશનલ ફલાઇટને અસર

Air India operations affected world over after server breakdown

સમગ્ર દેશમાં એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થતા યાત્રીકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એર ઈન્ડિયાનું સર્વર ડાઉન થતા યાત્રીકો ચેક ઈન પણ કરી શકતા નહોતા. જેને લઇને યાત્રીકોએ એરપોર્ટ પર જ ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે એર ઈન્ડિયાએ કહ્યું કે, એર ઈન્ડિયાનું સર્વર SITA ડાઉન હોવાથી સેવાને અસર થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ