પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

જાહેરાત / આ દિવસથી શરૂ થશે હવાઈ યાત્રા, એરલાઈન્સ કંપનીઓએ જાહેર કરી ટિકિટ બુકિંગની તારીખો

air india opens bookings for select domestic flights may 4th 2020 onwards

લૉકડાઉનના બીજા તબકકાની સમાપ્તિના બીજા દિવસે એટલે કે 4 મે થી એર ઇન્ડિયાએ કેટલીક જગ્યા માટે ડૉમેસ્ટિક ફ્લાઇટ ઉડાવવાનો નિર્ણય કર્યો છે જેના માટે ટિકીટ બુકિંગ શરૂ થઇ ગયું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ 1 જૂનથી શરૂ થશે જેના માટે પણ બુકિંગ ચાલુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ