દેશ / એર ઈન્ડિયામાં ટોઇલેટમાં ધુમ્રપાન કરતાં પકડાયો શખ્સ, પછી કરવા લાગ્યો એવી હરકતો કે હાથ-પગ બાંધવા પડ્યા

AIR INDIA london India flight passenger smoking in the bathroom

એર-ઈન્ડિયાનાં કર્મચારીઓએ ફ્લાઈટનાં લેન્ડ થતાં જ આરોપીને સહાર પોલીસને સોંપી દીધો હતો. તેના પર ફ્લાઈટનાં ટોયલેટમાં સિગરેટ પીવા અને યાત્રીકોને હેરાન કરવાનો આરોપ છે.

બ્રેકિંગ ન્યૂઝ