દેશ / ભૂંસાઈ જશે vistara એરલાઈનનું નામ, બની જશે ટાટાની એર ઈન્ડિયા, CEOએ કર્યો મોટો ખુલાસો

air india is going to let go vistara name, ceo campbell declared

હાલમાં જ Tata groupએ એર ઈન્ડિયા માટે 470 વિમાનોનો ઓર્ડર કરેલ છે. આ સાથે જ તે ફરી એકવાર ઈન્ટરનેશનલ એરલાઈન્સનાં રૂપે માર્કેટમાં પગ મૂકી શકશે ત્યારે કંપની પોતાની વધુ એક ફુલ કેરિયર સર્વિસ vistaraને હવે એર ઈન્ડિયાનાં નામ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ