લાલ 'નિ'શાન

દિલ્લી / એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, ટળી મોટી દૂર્ઘટના

Air India flight to San Francisco catches fire at Delhi airport

એર ઇન્ડિયાની આ ફલાઇટ B777-200 LR દિલ્લીથી અમેરિકાના સાન ફ્રાંસિસ્કો જઇ રહી હતી. જ્યારે એરપોર્ટ પર વિમાનમાં રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચનાક પાછળના ભાગમાં આગ લાગી ગઇ. જો કે રીપેરીંગના કારણોસર ફલાઇટમાં કોઇ પેસેન્જર બેઠા નહોતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ