લાલ 'નિ'શાન

અહો આશ્ચર્યમ્! / રોડ પર ટ્રાફિક જામના કારણે હવામાં વિમાન મોડું પડ્યું!

Air India flight delays 3 hours as pilot stuck in traffic jam

અમદાવાદ સુરત જેવા શહેરોમાં ટ્રાફિકજામથી આપણે સૌ પરેશાન છીએ. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરોમાં આ સમસ્યા આપણાથી પણ બદતર છે. એવા જ એક ટ્રાફિકજામમાં દિલ્હીનો એક પાયલોટ ફસાઈ ગયો અને એર ઇન્ડિયાની બેંગ્લોર જતી ફ્લાઈટના બધા પ્રવાસીઓ આ કારણે અટવાઈ ગયા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ