Ek Vaat Kau / કેરલ વિમાન અકસ્માત: આ એક મળેલી વસ્તુમાંથી ખૂલશે મોટા રહસ્ય

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે બેકાબૂ થતા ખીણમાં ખાબક્યું હતું જેને લઇને પ્લેનના બે ટુકડા થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકોના મોત પણ થયા છે. ત્યારે હવે આ દુર્ઘટના સ્થળેથી એવી વસ્તુ મળી આવી છે જેથી મોટા રહસ્યો સામે આવશે. આ અંગે વધુ માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x