પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

કંપની / એર ઇન્ડિયા પાસે કર્મચારીઓને ઓક્ટોબર બાદ સેલરી આપવાના પણ નથી પૈસા

Air India does not have fund to pay salary after october 2019

પબ્લિક સેક્ટરની એરલાઇન કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ નિશ્ચિત છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે જાણકારી સદનમાં આપી છે. એમણે રાજ્યસભામાં બતાવ્યું કે એર ઇન્ડિયાને ચલાવવી અસભંવ છે. એમણે જણાવ્યું કે એમને રોજના 15 કરોડ રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે 20 એરક્રાફ્ટની કમીનો સામનો કરી રહ્યા છે. તેથી અમારે હાલત સુધારવા અને ફરી વિનિવેશ કરવાની જરૂર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ