મહામારી / કોરોના સંકટ વચ્ચે એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, પગાર વગર કર્મીઓને 5 વર્ષ સુધીની રજા પર મોકલશે

air india approved employees leave without pay

લોકડાઉનનો સૌથી વધુ માર એરલાઇન કંપનીઓને સૌથી વધુ પડ્યો છે. આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવાના નવા-નવા રસ્તાઓ શોધી રહી છે. ત્યારે હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર ઉતારવામાં આવી શકે છે. તેને લીવ વિધાઉટ પે (એલડબ્લ્યુપી) કહેવામાં આવે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ