ચોરી / ઍર હોસ્ટેસે અંડરગાર્મેન્ટમાં 60000 રૂપિયા માટે છૂપાવી હતી એવી વસ્તુ કે જોઈને અધિકારીઓ ચોંકી ગયા

Air hostess caught at Mumbai airport with 4kg gold dust in baggage

60 હજાર રૂપિયા માટે એર હોસ્ટેસે ગેરકાનૂની રીતે સોનાની તસ્કરી કરી હતી. આ એરહોસ્ટેસને મુંબઈ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બેગમાં અંડરગારમેન્ટમાં સોનું છૂપાવીને તે દુબઈથી મુંબઈ પહોંચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ