લાલ 'નિ'શાન

રેસ્ક્યૂ / વાયુસેનાએ લદ્દાખ ચાદર ટ્રેકમાં ફસાયેલા 9 વિદેશીઓ સહિત 107 લોકોના જીવ બચાવ્યા

Air Force Rescues Hundreds Of People Stranded During Chadar Trek In Ladakh

લદ્દાખમાં ચાદર ટ્રેકમાં 107 પર્યટકો ફસાયા હતા. જેમને ભારતીય સેના અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમના સંયુક્ત અભિયાનથી બચાવી લેવાયા છે. જેમાં 9 વિદેશી નાગરિકો પણ સામેલ છે. ચાદર ટ્રેક પર બરફની ચાદર તૂટી જવાથી 107 જેટલા ટ્રેકર્સ નેરકમાં ફસાયા હતા. આ વાતની જાણ સ્થાનિક પ્રશાસનને થતા તેમને પર્યટકોને બચાવવાની તજવીજ શરૂ કરી હતી. આ ઉપરાંત તમામ લોકોને સેનાના હેલિકોપ્ટરથી મદદથી લેહની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ