જામનગર / આજી ડેમનું જળતાંડવઃ પૂરના પાણીમાં ફસાયેલ સર્ગભા મહિલા સહિત 20 લોકોનું વાયુસેનાએ કર્યું રેસ્ક્યું

Air force rescues 20 people Aaji Dam flood water Jamnagar

જામનગરની જીવાદોરી એવો આજી ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના બાભંલા, જામસર, રણજિતપર સહિતના ગામોને અલર્ટ કરાયા હતા. જેથી કરીને લોકો નદીકાંઠાથી દૂર રહે. કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાયા છે. તો ભારે વરસાદના પગલે 20 જેટલા લોકો પુરના પાણીમાં ફસાઈ ગયા હતા. જેમનું વાયુસેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ