વાયુસેના / ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો, બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ

air force receive bunker buster laser guided spice 2000 bombs used in balakot strike

ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ઇઝરાયલે આ લેઝર ગાઇડેડ બોમ્બનો જથ્થો આપવાનું શરૂ કરી દીધું છે. માર્ક 84 વોરહેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બનો પહેલો જથ્થો રવિવારે ગ્વાલિયર પહોંચ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ