ફાઈટર જેટ / આજે 5 રાફેલનું અંબાલા એરપોર્ટ પર એરચીફ કરશે સ્વાગત, એરક્રાફ્ટ 1 મિનિટમાં 60 હજાર ફૂટની ભરી શકે ઉડાન

air force chief to receive five rafale fighter jets in india

ભારતીય સેના માટે સૌથી મહત્વનું ગણાતા રાફેલ એરક્રાફ્ટ આખરે ભારતને મળી ગયા છે. આજે અંબાલા એરબેઝ પર 5 રાફેલ લેન્ડિંગ કરશે. 7 હજાર કિલોમીટરનું અંતર કાપીને આ રાફેલ વિમાન ભારતની ધરતી પર ઉતરશે. 8 વર્ષથી વધુ સમય હા અને ના બાદ હવે 5 રાફેલ વિમાન ભારત પહોંચી રહ્યા છે. રાફેલ આવવાથી ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થશે. આ વિમાન પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનના ખતરનાક ફાઈટર જેટને મોટો પડકાર આપશે.

બ્રેકિંગ ન્યૂઝ