મહામારી / ACથી ફેલાઇ શકે છે કોરોના વાયરસ? હાર્વર્ડના પ્રોફેસરે આપી આવી ચેતવણી

air conditioning use could spread covid 19

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે હાર્વર્ડના એક પ્રોફેસરે એસીના ઉપયોગને લઇને ચેતવણી જાહેર કરી છે. પ્રોફેસરે જણાવ્યું કે, એસી કોરોના સંક્રમણમાં એક અગત્યના ફાળો હોઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ