તબિયત નાજુક / જાણીતી અભિનેત્રીની સ્ટ્રોકના કારણે બગડી તબિયત, બે વખત કેન્સર સામે જીતી ચૂકી છે જંગ

aindrila sharma on ventilator after stroke actress beats cancer

Aindrila Sharmaની અચાનક તબિયત બગડવાને કારણે તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સ્ટ્રોક પહેલા તેમણે બે વખત કેન્સર સામે જંગ જીતી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ