બેદરકારી / 8નો ભોગ, જવાબદાર કોણ? એમ્સ કંપનીમાં કર્મચારીઓ માટે કેમ ન કરાઇ ફાયર સેફ્ટીની વ્યવસ્થા?

AIMS oxygen factory Blast 8 died padra vadodara

વડોદરાના ગવાસદ ગામમાં એમ્સ કંપનીમાં બ્લાસ્ટ થયો જેમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં હાઇડ્રોજન ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જોકે બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પાદરા મામલતદાર અને પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધીકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. હાલ એમ્સ કંપની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x