બેઠક / અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, બીજી જગ્યાએ જમીન પણ મંજૂર નહીં

AIMPLB starts meeting on ayodhya

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા મંદિરના હકમાં ગયા બાદ રવિવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ મામલે બેઠક કરી. ત્યાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર આપવામાં આવશે અને તેમને કોઇ બીજી જગ્યાએ મસ્જિદ મંજૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ