નિવેદન / ભારતના મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો તાલિબાન પ્રેમ, કહ્યું તમને સલામ-એ-મહોબ્બત, સૌથી મજબૂત આર્મીને હરાવી

AIMPLB MP backs Taliban

AIMPLBના પ્રવક્તાએ તાલિબાનને સમર્થન આપતા કહ્યું તેમની હિંમતને સલામ છે તેમણે સૌથી મજબૂત ફૌજ બનાવી, પ્રવક્તાના આ વિવાદીત નિવેદનને કારણે લોકોમાં રોષનો માહોલે ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ