અમદાવાદ / હિજાબ વિવાદ પહોચ્યોં ગુજરાતમાં, વિરોધ પ્રદર્શન પહેલા જ AIMIMના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

AIMIM's activists were to be opposed to Hijab dispute today so that the police have detended their

અમદાવાદમાં AIMIMના કાર્યકર્તાઓ હિજાબ વિવાદને લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. જોકે તેઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલાજ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ