વિરોધ / કૃષિ કાયદાને લઈને રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું સરકારનું માત્ર એક જ લક્ષ્ય છે કે...

aim-of-bjp-govt-is-to-destroy-farmers-market-says-rahul-gandhi-on-farm-laws-in-kerala

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, 'સરકારનો માત્ર એક જ હેતુ છે અને તે છે ખેડૂતોને તેની ઉપજનો યોગ્ય ભાવ ન મળે, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો, બધાને વધુ ચૂકવણું કરવું પડે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ