ખુશખબર / આ લેબમાં 1 દિવસમાં 2 લાખ લોહીના નમૂના લેવાની ક્ષમતા, એ જ દિવસે રિપોર્ટ મળશે, આ દેશની પહેલી હોસ્પિટલ

aiims will now check two lakh blood samples in a day

વૃદ્ધ દર્દીઓ માટે ફિજિયો થેરાપી અને અલગ ઓપીડી બ્લોક સાથે દેશની પહેલી સરકારી હોસ્પિટલ બની દિલ્હી એમ્સમાં એક જ દિવસમાં ચિકિત્સક સલાહ અને બ્લડ સેમ્પલનો રિપોર્ટ મળી જશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ