નવો ખતરો / કોરોના ફેફસા સિવાય શરીરના આ 5 અંગોને પણ કરી રહ્યો છે અસર, AIIMSનો ચોંકાવનારો રિપોર્ટ

aiims research on corona reveals about covid 19

કોરોનાના દર્દીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણકારી મળી છે કે કોરોના ફેફસા જ નહીં પણ કિડની, બ્રેઈન, પેન્ક્રિયાઝ, લિવર અને હાર્ટ સુધી પહોંચીને ઘાતક અસર દેખાડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ