ચિંતા / કોરોનાને કારણે 11 વર્ષની બાળકીને જુઓ કેવી થઈ અસર, દેશમાં આવો પ્રથમ કેસ નોંધાયો

aiims reports first case of covid 19 related brain nerve damage in a child

ઓલ ઈન્ડિયા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં કોરોના વાયરસના કારણે 11 વર્ષની એક બાળકીના મસ્તિષ્કમાં તંત્રિકાઓ ખરાબ થવાનો પહેલો કેસ સામે આવ્યો છે. તેનાથી તેની દ્ષ્ટિને પણ અસર થઈ છે. બાળકોના ન્યૂરોલોજી ડિવિઝનના ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જ્લ્દી જ રિપોર્ટ પ્રકાશિત કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ