તપાસ / સુશાંત સિંહ રાજપૂતના શરીર પર રહેલા નિશાનોની તપાસ દેશની આ પ્રતિષ્ઠિત ફોરેન્સિક ટીમ કરશે

aiims forensic team to analyze sushant singh rajput case reports

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે. હવે સીબીઆઈ ટીમની મદદ All India Institute of Medical Sciences (AIIMS)ની દિલ્હીની એક ફોરેન્સિક ટીમ કરશે. આ ટીમ સુશાંત સિંહ રાજપુતના શરીર પર મળેલા નિશાન પર સ્ટડી કરશે. એમ્સની ફોરેન્સિંક ટીમ એ વાતનું અધ્યયન કરશે કે સુશાંત સિંહની આત્મહત્યા હતી કે હત્યા થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ