આગ / દિલ્હી AIIMSના જે બ્લોકમાં લાગી હતી ભીષણ આગ, તેની પાસે ફાયર NOC નહોતી

aiims fire teaching block dont have fire noc delhi fire officials

દિલ્હીની AIIMSના જે ટિચિંગ બ્લોકમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, તેની પાસે ફાયર NOC નહોતી. આ જાણકારી ફાયર અધિકારીઓએ આપી છે. એ ફાયર નિયમોનું પૂર્ણ રીતે ઉલ્લંઘન છે. આ સિવાય ઇમારત ઘણી જુની પણ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ