કોવિડ 19 / દેશની સૌથી પ્રતિષ્ઠિત દિલ્હી AIIMSમાં પણ ઓક્સિજનની અછત, નવા દર્દીઓને એડમિશનની મનાઈ : સૂત્રો

aiims-emergency-not-taking-any-new-patients-due-to-shortage-of-oxygen-supply-and-unavailability-of-beds

દિલ્હી એમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં હવે ઓક્સિજન અને બેડની ઘટ પડી રહી છે, જેના પછી અહીં નવા દર્દીઓની ભરતી હાલમાં રોકી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ