કોરોના વોરિયર્સ / જો ડોક્ટર્સને આપશો આવી ધમકી, તો કોરોનામાં કોણ કરશે તમારી મદદ!

AIIMS Doctor In Bhubaneswar Asked To Vacate Flat, Threatened With Rape Over Coronavirus Fear

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. ચેપ ફેલાવાના ડરથી એક મહિલા ડોક્ટરને ઘર ખાલી ન કરવા બદલ દુષ્કર્મની ધમકી આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ