દાવો / AIIMSના ડોક્ટર્સે કર્યો દાવોઃ હવે સાવરણીથી પણ ફેલાઈ શકે છે કોરોના, વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવા કહ્યું

AIIMS Doctor Claims Corona Can Spread With A Broom Also

કોરોના સંક્રમણના ફેલાવવાની રીતોને લઈને અનેક તથ્યો અને દાવાઓ સામે આવી રહ્યા છે. AIIMSના એક ડોક્ટરનું કહેવું છે કે સાર્વજનિક સ્થાનો પર કચરો વાળવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. આ માટે આ સ્થાનોએ કચરાની સફાઈ માટે વેક્યૂમ કલીનરનો ઉપયોગ કરવો જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ