એલર્ટ / AIIMSના ડાયરેક્ટરે લૉકડાઉનને લઈને આપી આ ચેતવણી, કહ્યું કોરોનાને કાબૂમાં લેવા આટલા દિવસનું લૉકડાઉન અનિવાર્ય

AIIMS director says no need for small lockdown to defeat corona 14 days required

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને જોતાં મોટાભાગના રાજ્યોએ ફરીથી લૉકડાઉનના આદેશ આપ્યા છે. જો કે રાજ્ય સરકારની તરફથી આપવામાં આવેલા લૉકડાઉન પર AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પોતાની સહમતિ આપી નછી. તેમનું કહેવું છે કે નાના લૉકડાઉનથી કોરોનાને નાથવામાં સફળતા મળશે નહીં. કોરોનાની ચેઈન તોડવા માટે ઓછામાં ઓછા 14 દિવસનું લૉકડાઉન અનિવાર્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ