ચેતવણી / AIIMSના ડાયરેક્ટરે ગુજરાતના આ શહેર સહિતના 3 શહેરને કોરોના મુદ્દે આપી ચેતવણી, જો તમે ચૂક્યા તો...

aiims director says covid 19 curve flattening in delhi mumbai and ahmedabad but cant let our guard down

ઓલ ઈન્ડિયા ઈન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમયે કોરોના પીક પર આવશે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં કોરોના પીક પર આવી ચૂક્યો છે. અને હવે નવા કેસનો ગ્રાફ નીચે જશે. જો કે તેમણે કહ્યું કે તેમ છતાં સાવધાની રાખવાની જરુર છે. ગુલેરિયા દેશના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x