સલાહ / કોરોના વાયરસ સતત બદલી રહ્યો છે રૂપ, AIIMSના ડાયરેક્ટરે લોકોને આપી ખાસ સલાહ

aiims director says as virus is mutating mask physical distancing need to continue after both doses of vaccines

AIIMS ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યં કે આ વાયરસ ચાલાક છે અને સતત રૂપ બદલી રહ્યો છે. આ સમયે કહી શકાશે નહીં કે નવા વેરિઅન્ટના વિરોધમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ