Coronavirus / AIIMSના ડાયરેક્ટરે કહ્યું કે કોરોના સામે લડવા આવનારા 5-7 દિવસ બહુ મહત્વના, જો આમ થયું તો...

aiims director randeep guleria on covid19 said a lot of depends on the next five seven days

કોરોના વાયરસ સામેની લડાઈ પર AIIMSના ડિરેક્ટરે કહ્યું કે, આવનારા 5-7 દિવસો બહું મહત્વના છે. ઓલ ઈન્ડિયા ઈન્સિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વાયરસ પર કહ્યું છે કે આવનારા 5-7 દિવસોમાં જો વર્તમાન સ્થિતિને બનાવી રાખવામાં સફળ રહ્યા તો સારુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ