એલર્ટ / AIIMSના ડાયરેક્ટરે કોરોના અંગે આપી ચેતવણી, દેશના 12 રાજ્યોમાં છે કમ્યુનિટી ટ્રાન્સફરનો ખતરો

AIIMS director dr guleria coronavirus peak covid 19 health worker

AIIMSના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસના કેસમાં વધુ વધારો થઈ શકે છે. દેશના ફક્ત 10 થી 12 શહેરોમાં કમ્યુનિટી ટ્રાન્સફરનો ભય છે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઇના હોટસ્પોટ વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાન્સફરનું જોખમ વધારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ