ઉત્તરપ્રદેશ / વિકાસ દુબેનાં સાથીઓ પર UP પોલીસની કાર્યવાહી, એન્કાઉન્ટરમાં અમર દુબે ઠાર

Aide of Kanpur gangster Vikas Dubey shot dead

ઉત્તર પ્રદેશના ચૌબેપુરમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યાના કેસમાં ફરાર થયેલા વિકાસ દુબેના નિકટતમ સહયોગી અમર દુબેને ઉત્તર પ્રદેશ એસટીએફએ આજે સવારે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ