ટેક્નોલોજી / હવે બાળકોના રડવાનું અસલી કારણ પણ જણાવશે AI ટુલ!

AI tool to understand the real reason for the cry of a baby

નાના બાળકોના રડવાને નજરઅંદાજ કરવાનું ક્યારેક ભારે પડી જતું હોય છે. ઘણીવાર આપણે બાળકોના રડવાને સામાન્ય રડવાનું સમજી લઇએ છીએ. તેની પાછળ કારણ ક્યારેક કંઇક અલગ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ